home.social

#randomwriting — Public Fediverse posts

Live and recent posts from across the Fediverse tagged #randomwriting, aggregated by home.social.

  1. અત્યારે આખું સોશિયલ મીડિયા માઈકલ જેક્સન મુવીથી છલોછલ છે. મેં એનો મૂન વોક વાળો ડાન્સ જોયેલો છે, મૂવી એકપણ નથી જોયેલી.એનો ડાન્સ, ઓરા,પરફોર્મન્સ 🔥 કોઈને પણ ઝૂમાવી દે એવું. માઈકલ જેક્સનનો રોલ એના ભત્રીજાએ જ ભજવ્યો છે. ઘડીક માટે તો એમ જ લાગ્યું કે ખુદ માઈકલ જેક્સન એની બાયોપિક કરવા આવી ગયા.બધા જ સોંગ પરફોર્મન્સમાં માઈકલ જેક્સનની હાજરી હતી એવું ઓડીઅન્સ પણ ફીલ કરતી હતી.

    માઈકલ જેક્સનની મૂવીથી બધા દીલથી ખુશ થયા છે જાણે માઈકલ જેક્સન ફરી પાછો આવી ગયો હોય એમ.

    #michaeljackson #MichaelMovie #randomwriting #michaeljacksonbiopic #KingOfPopLegacy #greatestofalltime #michaeljacksonmovie #MusicLegend

  2. અત્યારે આખું સોશિયલ મીડિયા માઈકલ જેક્સન મુવીથી છલોછલ છે. મેં એનો મૂન વોક વાળો ડાન્સ જોયેલો છે, મૂવી એકપણ નથી જોયેલી.એનો ડાન્સ, ઓરા,પરફોર્મન્સ 🔥 કોઈને પણ ઝૂમાવી દે એવું. માઈકલ જેક્સનનો રોલ એના ભત્રીજાએ જ ભજવ્યો છે. ઘડીક માટે તો એમ જ લાગ્યું કે ખુદ માઈકલ જેક્સન એની બાયોપિક કરવા આવી ગયા.બધા જ સોંગ પરફોર્મન્સમાં માઈકલ જેક્સનની હાજરી હતી એવું ઓડીઅન્સ પણ ફીલ કરતી હતી.

    માઈકલ જેક્સનની મૂવીથી બધા દીલથી ખુશ થયા છે જાણે માઈકલ જેક્સન ફરી પાછો આવી ગયો હોય એમ.

    #michaeljackson #MichaelMovie #randomwriting #michaeljacksonbiopic #KingOfPopLegacy #greatestofalltime #michaeljacksonmovie #MusicLegend

  3. The ancient forests,
    Hear the purity of my heartbeats.
    Abundant oceans,
    Feel my weary, hopeful soul.
    The vast skies,
    Know my exhausted, yet renewable energy.
    The humans still,
    Choose to misunderstand,
    Choose to underestimate,
    People,
    Like, me.

    #RandomWriting #SelfCare #SelfExpression #BeKindInACruelSociety #KeepHopeAlive #HealingWhileFighting #writing #poetry