#gujjus — Public Fediverse posts
Live and recent posts from across the Fediverse tagged #gujjus, aggregated by home.social.
-
My Article on Irish Harp
Click here to read - https://webgurjari.com/2026/07/14/the-harp/
#harp #musicalinstruments #celticmusic #irishhistory #mustread #ArticlePublished #JustKnowledge #InformativeContent #knowledgesharing #gujarati #ancientmusicalinstruments #learnsomethingnew #readingcommunity #writingcommunity #writer #musicblogs #generalknowkledge #historical #Gujjus
-
ગુજરાત સ્થાપના દિવસની સૌને શુભકામનાઓ ..
જય જય ગરવી ગુજરાતહા, અમે ગુજરાતી....
બહાર ફરવા જઈએ ત્યારે ત્યાં ગમે એટલા અલગ અલગ Cuisines ખાઈએ પણ સવારનો નાસ્તો હંમેશાં ગુજરાતી જ હોય છે - થેપલા.
ગુજરાતીઓ એટલા તો ઉદાર હોય છે કે ક્યારેય એકલા કશું ખાતા નથી; મુસાફરી સમયે બાજુવાળાને પણ પોતાનો નાસ્તો આપે / ટેસ્ટ કરાવે, એ પછી ભલે અજાણ્યા હોય.
ગુજરાતીઓનું આ ચક્ર જીવનભર ચાલ્યા કરે છે - કમાવું - ખાવું - ફરવું.
- વિશાખા ગુજરાતી
( આજે અટક નહીં)#Gujaratis #GujaratFoundationDay #proudtobegujarati #GujaratiCulture #mywriting #Gujjus #gujarat