home.social

#gujaratis — Public Fediverse posts

Live and recent posts from across the Fediverse tagged #gujaratis, aggregated by home.social.

fetched live
  1. બુદ્ધિપ્રકાશ સામયિકમાં પ્રકાશિત થયેલ મારો લેખ...

    જે બિલાડીને આપણે બધાં અમુક અંશે અપશુકનિયાળ માનીએ છીએ એ જ બિલાડી ઇજિપ્શિયન માયથોલોજીમાં એક રક્ષક દેવી તરીકે પૂજવામાં આવે છે.

    તો ચાલો જાણીએ - ઇજિપ્તના બિલાડી દેવી એવા બાસ્ટેટ વિશે.

    વાંચવા અહીં લિંક પર ક્લિક કરો -
    vishakhainfo.wordpress.com/202

    વાંચો અને શેર કરો

    #bastet #egyptianmythology #mustread #Gujaratis #ancienthistory #ancientegyptianhistory #ancientworld #HistoricalFacts #knowledgesharing #educational #InformativeContent #historylover #readingcommunity #writers #gujaratiwriter #generalknowledge #ArticlePublished

    @south_asia_bazaar

  2. આજના દિવ્ય ભાસ્કરની શનિવારની પૂર્તિ: બાળ ભાસ્કરમાં પ્રકાશિત થયેલો મારો લેખ 🎉🎉🎉

    સિસ્ટ્રમ : ઇજિપ્શિયન માયથોલોજીનું પવિત્ર વાજિંત્ર

    લેખ વાંચવા અહીં લિંક પર ક્લિક કરો - vishakhainfo.wordpress.com/202

    Read & Share

    #Gujaratis #GujaratiSamaj #ArticlePublished #sistrum #ancientegypt #egyptianmythology #ancientworld #InformativeContent #educational #knowledgesharing #magazines #justknowledge #historical #mustread #writers #generalknowkledge #historicalfacts #egyptology #worldhistory #DivyaBhaskar #musicalinstruments #ancientmusicalinstruments

    @south_asia_bazaar

  3. My Article on Shoebill Bird

    તમે ક્યારેય એવું પક્ષી જોયું છે કે જે મશીન ગનમાંથી જેમ ગોળીઓ છૂટે એવો અવાજ કાઢતું હોય??? એક એવું પક્ષી જે આજના સમયનો જીવતો ડાયનોસોર તરીકે ઓળખાય છે,મગરના બચ્ચાને એક ઝાટકે ગળી જાય છે. તો ચાલો જાણીએ, જીવતો ડાયનોસોર તરીકે ઓળખાતા તેમજ મશીન ગન જેવો ધડાધડ અવાજ કાઢતા પક્ષી - શુબિલ વિશે.

    લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો 👇
    reflections.live/articles/788/

    લેખ ગમે તો, વાંચીને શેર કરજો.

    #shoebill #ArticleWriter #Gujaratis #InformativeRead #knowledgesharing #mustread #africanwildlife #birds #interestingreads #justknow #knowledgelinks #writers #creativewriting #rarebird #readingnow

  4. બુક રિવ્યૂ : સથવારો

    સહજ સમજણ સાથે વિચાર આપતું પુસ્તક એટલે જયસુખભાઈ મોચી દ્વારા લિખિત 'સથવારો',
    જે વસુંધરા પ્રકાશન દ્વારા પ્રકાશિત થયેલ છે. આ પુસ્તક એ જયસુખભાઈના વાંચન તપનું ફળ છે. પુસ્તકમાં કુલ ૨૮ લેખો છે. Self Help કેટેગરીમાં આવતું આ પુસ્તક સામાજિક તેમજ અંગત જીવનના પરિબળોને ઉજાગર કરે છે.

    પુસ્તક સમીક્ષા આગળ વાંચવા માટે નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરો - vishakhainfo.wordpress.com/202

    પુસ્તક ખરીદવા નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.
    પ્રેમ પુસ્તક ભંડાર – 98796 30387

    #bookreview #selfhelpbookreviews #Gujaratis #bookstoread #mustreadbooks

  5. Mahiti Manch Book Review | Divya Bhaskar

    Super Sunday 🌞🥳✨💛
    With the grace of God 😇 🙏

    આજના દિવ્ય ભાસ્કરની રવિવારની પૂર્તિ રસરંગમાં
    મારા પુસ્તક 'માહિતી મંચ'ની સમીક્ષા પ્રકાશિત થઈ છે. 💐✨

    #Gujaratis #bookreview #knowledgeispower #InformativeContent #mustreadbooks

  6. My article has been published in Atulya Varso Magazine - Diwali special 🪔

    'Why goddess lakshmi and lord Ganesha are worshipped together on diwali?' | શા માટે દિવાળી પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની એકસાથે પૂજા કરવામાં આવે છે?

    Read and Share

    Click here to Read on website -
    vishakhainfo.wordpress.com/202

    #diwalispecial #articlewriting #HinduMythology #epichistory #Gujaratis #InformativeContent #mustknow #hindugodsandgoddesses #knowledgeispower #historical #DiwaliVibes #writer #knowledgesharing #mustread #GoddessLakshmi