home.social

#articlewriter — Public Fediverse posts

Live and recent posts from across the Fediverse tagged #articlewriter, aggregated by home.social.

fetched live
  1. Reflections live વેબસાઈટ પર પ્રકાશિત થયેલ મારો માહિતીસભર લેખ...

    પરોપકારી પારસી | Parsi

    જાણીશું એક એવા સમુદાયના લોકો વિશે જેનો સ્વભાવ,ભાષા,સેન્સ ઑફ હ્યુમર લોકોને ટદ્દન સકારાત્મક રીતે પ્રભાવિટ કરે છે. રિયલ લાઈફ હોય કે ટીવીમાં આ લોકોને આપણે ક્યારેય ઉદાસ નથી જોયા. Smile અને positivity જાણે આ લોકોની રગેરગમાં વસે છે.

    લેખ વાંચવા અહીં લિંક પર ક્લિક કરો -
    reflections.live/articles/788/

    Read & Share

    #parsi #JustKnowledge #Gujaratis #HistoricalReadings #persians #mustread #ArticleWriter #InformativeContent #knowledgesharing #writing #generalknowledge #interestingreadings #educationalpurpose

  2. My Article on Shoebill Bird

    તમે ક્યારેય એવું પક્ષી જોયું છે કે જે મશીન ગનમાંથી જેમ ગોળીઓ છૂટે એવો અવાજ કાઢતું હોય??? એક એવું પક્ષી જે આજના સમયનો જીવતો ડાયનોસોર તરીકે ઓળખાય છે,મગરના બચ્ચાને એક ઝાટકે ગળી જાય છે. તો ચાલો જાણીએ, જીવતો ડાયનોસોર તરીકે ઓળખાતા તેમજ મશીન ગન જેવો ધડાધડ અવાજ કાઢતા પક્ષી - શુબિલ વિશે.

    લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો 👇
    reflections.live/articles/788/

    લેખ ગમે તો, વાંચીને શેર કરજો.

    #shoebill #ArticleWriter #Gujaratis #InformativeRead #knowledgesharing #mustread #africanwildlife #birds #interestingreads #justknow #knowledgelinks #writers #creativewriting #rarebird #readingnow